gujarat education department impotent announcement

પરિપત્ર ક્રમાંક: પરચ/૨૦૧૮/૬૧/ખ-૧ તા.૩૦/૦૪/૨૦૨૧

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર ક્રમાંક: પરચ/૨૦૧૮/૬૧/ખ-૧ તા.૩૦/૦૪/૨૦૨૧ થી પરિપત્ર રાજ્યની દરેક સરકારી યુનીવર્સીટી અને કોલેજો માં વેકેશન અંગે જાહેરાત કરી છે 

શૈક્ષણિક વર્ષ - ૨૦૨૦-૨૧ માટે શિક્ષણ વિભાગ હેઠળની સર્વે સરકારી યુનિવર્સીટીઓ માટે મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે કોમન એકેડમિક કેલેન્ડર નિયત કરવામાં આવેલ હતું .

જે મુજબ નવું શૈક્ષણિક સત્ર તા .૦૧.૦૭.૨૦૨ ૧ થી શરૂ કરવા સૂચનાઓ આપવામાં આવેલ હતી . 

શૈક્ષણિક વર્ષ - ૨૦૨૦-૨૧ દરમિયાન રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ ( કોવીડ -૧૯ ) ની સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ શિક્ષણ વિભાગ દ્વારા પોસ્ટ લોકડાઉનમાં યુનિવર્સિટીઓ / કોલેજો રી - ઓપન કરવા માટે વખતો વખત માર્ગદર્શક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. 

શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લે વંચાણે લીધેલ ૧૬-૦૪-૨૦૨૧ ના પરિપત્રથી કોરોના વાયરસના વધતા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ હસ્તકની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં તા .૩૦.૦૪.૨૦૨૧ સુધી તમામ ભૌતિક શિક્ષણ કાર્ય ( વર્ગખંડ શિક્ષણ ) મૌકૂફ રાખવા સૂચનાઓ આપવામાં આવેલ છે.

આમ , હાલ તમામ યુનિવર્સીટીઓ / કોલેજોમાં ભૌતિક શિક્ષણ કાર્ય ( વર્ગખંડ શિક્ષણ ) સ્થગિત છે. 

તાજેતરમાં કોરોના વાયરસના વધતા સંક્રમણની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી યુનિવર્સિટી અને તેને સંલગ્ન સરકારી , ખાનગી અને ગ્રાન્ટ-ઈન એઈડ કોલેજોમાં તા.૦૧.૦૫.૨૦૧૧ થી તા. ૦૫.૦૬.૨૦૨૧ સુધી વેકેશન જાહેર કરવામાં આવે છે . 

આ પરિપત્ર શિક્ષણ વિભાગના ઉચ સચિવશ્રી દ્વારા જાહેર કરેલ છે  


English Translate

Circular No .: Prch / 2016/21 / B-1 Dt. 20/02/2071

Circular No.: Perch / 2018/31 / B-1 dated 30/06/2071 by the Education Department of the Government of Gujarat has announced a vacation in every government university and college in the state.

Common Academic Calendar was fixed for the non-medical and pharmacy courses for the government universities surveyed under the Department of Education for the academic year 2020-21.

Accordingly, instructions were given to start the new academic session from 01.03.203.

Considering the situation of Novel Corona virus (Covid-12) infection in the state during the academic year 2020-21, the education department has issued guidelines from time to time for re-opening of universities / colleges in post lock down.

In view of the increasing contagion of Corona virus from the last circular dated 15-09-2071 read by the education department, instructions have been given to suspend all physical education work (classroom education) in all the universities and colleges under the education department till 30.03.2021.

Thus, at present in all the universities / colleges the physical education work (classroom education) is suspended.

Recently, in view of the increasing contagion of Corona virus, the state government has started conducting education in all government universities under the Department of Education and its affiliated government, private and grant-in-aid colleges from 01.03.2011. Vacation is declared till 09.05.2021.

This circular has been issued by the High Secretary of the Department of Education

gujarat Education department announcement about vacation in all government university

Click here

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ઉનાળુ વેકેશન અને આગળના સમયની પરીક્ષાઓ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો


આ પોસ્ટ વિધાર્થીઓને મદદરૂપ થવા માટે મુકવામાં આવી છે આપેલ માહિતીને લગતા અન્ય સવાલો નીચે કમેન્ટ કરો યોગ્ય માહિતી આપવા મદદ કરવા પ્રયત્ન કરવામાં આવશે...

મિત્રો, આશા છે કે 

www.mkbunews.com 

દ્વારા જણાવ્યા મુજબ સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. તમને માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરશો અને કોઈ સુચન લાગે તો તે પણ જણાવશો.

આભાર !!

Follow Us