મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી ના કુલપતિ દ્વારા આગામી પરીક્ષાની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજી ....
યુ.જી સેમ. ૨,૪ ની પરીક્ષા યુનીવર્સીટી દ્વારા નથી લેવાના ત્યારે તેમને ભરેલી પરીક્ષા ફી રીફંડ માટે કયારે પોર્ટલ ખોલવામાં આવશે અથવા કઈ રીતે રીફંડ કરવામાં આવશે તે માટે તેમજ ઘણા બીજા વિષયો ને લઈને રજૂઆત તેમજ આવેદનપત્રો આપવામાં આવશે.
વિધાર્થીઓ પાસેથી પણ ઘણી બાબતની વાત જાણવા મળી છે તે બાબતે યુનીવર્સીટી પાસે થી સ્પષ્ટતા કરાવવા પ્રયત્ન થશે.
7 Comments
Khub...J Saras...Mahiti...Vudhyarrhio Ne Upyogi...Purvar Thay Evi...
ReplyDeleteAap Aavi Information Jaruri Aapta Rehso.
આભાર
DeleteSem 6 kt vala ne exam aapva ni ke nai
ReplyDeleteAmaro aek moto problem che ke tame Short questions kadhi nakhya ane bdha j long questions add kariya.to aema amare pehla short questions hata to chata pn time no problem padto hato.aema tame have short questions kadhi nakhya ane time pn ghatadi didho atle amari mate khub moto problem che
ReplyDeleteAmara loko nu aevu kehvu che ke je pachal na pepar nu format hatu aej rakho.ane aema pn MCQ haju add karo to student mate saral bani shake che
ReplyDeleteકોરોના (covid-19) ના ગાઈ કાલે એટલે 30-5 ના રોજ 400 કેસ અને આજે એટલે 31-5 ના રોજ 438 કેસ આવેલ છે અને તેમાં થી કોઈ વિદ્યાર્થી કન્ટેન્ટમેંત ઝોને માંથી આવશે અને તેના કારણે અન્ય કોઈ વિદ્યાર્થી ને કોરોના (covid-19) પોઝિટિવ આવશે તો તેના માટે શું યુનિવર્સિટી જવાબદાર રહેશે ?
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete