મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી ના કુલપતિ દ્વારા આગામી પરીક્ષાની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજી ....

હજુ જે અસ્પષ્ટતા છે તે અંગે વાતચીત કરવામાં આવશે..

યુ.જી સેમ. ૨,૪ ની પરીક્ષા યુનીવર્સીટી દ્વારા નથી લેવાના ત્યારે તેમને ભરેલી પરીક્ષા ફી રીફંડ માટે કયારે પોર્ટલ ખોલવામાં આવશે અથવા કઈ રીતે રીફંડ કરવામાં આવશે તે માટે તેમજ  ઘણા બીજા વિષયો ને લઈને રજૂઆત તેમજ આવેદનપત્રો આપવામાં આવશે. 

વિધાર્થીઓ પાસેથી પણ ઘણી બાબતની વાત જાણવા મળી છે તે બાબતે યુનીવર્સીટી પાસે થી સ્પષ્ટતા કરાવવા પ્રયત્ન થશે.