1. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ કયારે મનાવવામાં આવ્યો?
- 8 સપ્ટેમ્બર

2. તાજેતરમાં કયું શહેર ભારતનું પ્રથમ સોલર સિટી બન્યું છે?
- સાંચિ (મધ્યપ્રદેશ)

3. તાજેતરમાં કઈ કંપનીએ NPCI સાથે મળીને ભારતનું પ્રથમ UPI-ATM લોન્ચ કર્યું છે?
- Hitachi

4. તાજેતરમાં SBI એ કયા નામથી તેનું સુપર પ્રીમિયમ કાર્ડ લોન્ચ કર્યું છે?
- AURUM

5. સપ્ટેમ્બર 2023માં જાપાને કયા નામથી તેનું ચંદ્ર મિશન લોન્ચ કર્યું છે ?
- Moon Sniper

6. 25 અને 26 સપ્ટેમ્બર 2023ના રોજ ભારતીય વાયુ સેના કઈ જગ્યાએ ‘ભારત ડ્રોન શક્તિ' નામથી હવાઈ પ્રદર્શનીનું આયોજન કરશે?
- હિંડન એરબેઝ- ગાઝિયાબાદ (UP)

7. તાજેતરમાં વાદળી આકાશ માટે સ્વચ્છ હવાનો આંતરરાષ્ટ્રીય દિવસ ચારે મનાવવામાં આવ્યો?
- 7 સપ્ટેમ્બર

8. તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ 500 એકરમાં સફારી પાર્કનું નિર્માણ થશે ?
- ગ્યાસપૂર (અમદાવાદ)

9.તાજેતરમાં ગુજરાતનાં કયા જિલ્લાના જંગલમાં ‘રામેશ્વરમ પેરેશુટ' પ્રજાતિનો કરોળિયો જોવા મળ્યો છે?
- ડાંગ

10. તાજેતરમાં પ્રસિદ્ધ પ્રદેશિક ‘સરસ મેળો' કયાં શરૂ થયો છે?
- રાજકોટ