1. તાજેતરમાં "Never Too Early, Never Too Late" - થીમ સાથે વિશ્વ અલ્ઝાઇમર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
-  21 સપ્ટેમ્બર

2. તાજેતરમાં ‘વિશ્વ ગેંડા દિવસ' ક્યારે મનાવવામાં આવ્યો?
- 22 સપ્ટેમ્બર

3. 26 જાન્યુઆરી 2024 ના રોજ ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ તરીકે કોને આમંત્રિત કરવામાં આવ્યા છે?
- જો બાઇડન

4. ICC પુરુષ T20 વિશ્વકપ 2024' ની મેજબાની કયો દેશ કરશે?
- અમેરિકા અને વેસ્ટઈંડિજ

5. તાજેતરમાં Building Skills, Empowering Youth, And Creating A Future' ની થીમ સાથે Global Skills Summit નાં 14માં સંસ્કરણ નું આયોજન ક્યાં થયું છે?
- નવી દિલ્હી

6. Economic Freedom Index 2023 મુજબ દુનિયાની સૌથી મુક્ત અર્થવ્યવસ્થા (Freest Economy) કોન બની છે?
- સિંગાપૂર

7. તાજેતરમાં ‘નોર્મલ બોરલૉગ ફિલ્ડ એવોર્ડ 2023' કોને આપવામાં આવ્યો છે?
- સ્વાતિ નાયક

8. તાજેતરમાં સર્બિયામાં આયોજિત વિશ્વ ચેમ્પિયનશીપ 2023માં ભારતીય કુસ્તી ખેલાડી અંતિમ પંધાલે કયો મેડલ જીત્યો છે ?
- Bronze

9. 22 થી 24 સપ્ટેમ્બર 2023 સુધી કઈ જગ્યાએ ત્રણ દિવસીય “નદી ઉત્સવ” શરૂ કરવામાં આવ્યો છે ?
- નવી દિલ્હી

10. તાજેતરમાં સાણંદ (ગુજરાત) ખાતે દેશના પ્રથમ સેમિકન્ડકટર પ્લાન્ટનું ભૂમિપૂજન કોના દ્વારા કરવામાં આવ્યું છે ?
- ભૂપેન્દ્ર પટેલ