1. દર વર્ષે 29 ઓગસ્ટના રોજ કોની જન્મ જયંતિ પર “રાષ્ટ્રીય ખેલ દિવસ” ઉજવાય છે?
- મેજર ધ્યાનચંદ

2. તાજેતરમાં કઈ અંતરિક્ષ એજન્સીના સહયોગથી ISRO તેનું આગળનું ચંદ્ર મિશન લોન્ચ કરવાની ઘોષણા કરી છે ? 
- JAXA

૩. તાજેતરમાં દ્વિવાર્ષિક બહુપક્ષીય અભ્યાસ “બ્રાઈટ સ્ટાર-23 ( Bright Star-23 )” નું આયોજન કયાં થયું છે ?
– ઈજિપ્ત

4. તાજેતરમાં લિકટેસ્ટિન ( Liechtenstein ) દેશમાં ભારતના રાજદૂત કોણ બન્યું છે ?
– મૃદુલ કુમાર

5. તાજેતરમાં INDIAN OIL ની નવી પ્રોડક્ટ INDANE XTRATEJ LPG ના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા છે ?
- શેફ સંજીવ કપૂર

6. તાજેતરમાં Indian Immunologicals એ કયા સુધીમાં ડેન્ગ્યુની વેક્સિન શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ?
– જાન્યુઆરી 2026

7 તાજેતરમાં વિશ્વ એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે?
– નીરજ ચોપડા

8. તાજેતરમાં અંગ્રેજી કવિતા માટે પ્રથમ “સાહિત્ય અકાદમી પુરસ્કાર” જીતનાર ભારતીય કવિનું નિધન થયું છે,તેનું નામ જણાવો? 
– જયંત મહાપાત્રા

9. તાજેતરમાં ભારતની પ્રથમ AI સ્કૂલ ક્યાં ખોલવામાં આવી ?
– તિરુવનંતપુરમ ( કેરળ)

10. ભારતે 2024 માટે B-20 ની અધ્યક્ષતા કયા દેશને સોંપી ?
- બ્રાઝિલ