1. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
- 26 સપ્ટેમ્બર
2. તાજેતરમાં ભારતનું 54મુ ટાઈગર રિઝર્વ તરીકે ઘોષિત ‘વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ’ કયા રાજયમાં આવેલું છે?
- મધ્યપ્રદેશ
3. તાજેતરમાં ઓડિશા રાજયની વિધાનસભાની પ્રથમ મહિલા સ્પીકર કોણ બન્યું છે ?
- પ્રમિલા મલિક
4. તાજેતરમાં કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પૂરીએ કઈ જગ્યાએ પ્રથમ ગ્રીન હાઈડ્રોજન ઈંધણ સેલથી ચાલતી બસ શરૂ કરાવી છે?
- નવી દિલ્હી
5. તાજેતરમાં જાપાનની ફેશન બ્રાન્ડ’Uniqlo India' ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે ?
- કેટરીના કૈફ
6. તાજેતરમાં PM મોદીના સલાહકાર અમિત ખરેનો કાર્યકાળ કેટલા વર્ષ સુધી વધારવામાં આવ્યો છે ?
- 2 વર્ષ
7. તાજેતરમાં 53મો દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચિવમેંટ એવોર્ડ કોને આપવાની ઘોષણા કરવામાં આવી છે?
- વહિદા રહમાન
8. તાજેતરમાં કઈ જગ્યાએ પ્રથમ ‘વૈશ્વિક હલ્દી સમ્મેલન (World Turmeric Conference)” નું આયોજન ક્યાં કરવામાં આવ્યું?
- મુંબઈ
9. તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ “Indus” નામથી તેનું App Store ડેવલપર પ્લેટફોર્મ લોન્ચ કરવાની ઘોષણા કરી છે ?
- PhonePe
10. તાજેતરમાં ભારતના કેટલા ટકા (%) ગામો ને ‘ODF પ્લસ’ ઘોષિત કરવામાં આવ્યા છે ? (ODF પ્લસ એટલે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ)
- 75%
0 Comments