1. તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે 19મો “યુદ્ધ અભ્યાસ” નું આયોજ્ન ક્યાં થયું છે ?
- અલાસ્કા (અમેરિકા)

2. તાજેતરમાં ICICI લોમ્બાર્ડ ના MD અને CEO કોણ બન્યું છે?
- સંજીવ મંત્રી

3. તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં આયોજિત ‘MotoGP Bharat Race 2023' કોણે જીતી છે ?
- માર્કો બેજેચી

4. તાજેતરમાં FSSAI એ પૂર્વોત્તર રાજયના કયા પશુને ‘ખાદ્ય પશુ’ના રૂપમાં માન્યતા આપેલ છે ?
- મિથુન

5. તાજેતરમાં કયા દેશની ક્રિકેટ ટીમે વનડે ફોરમેટમાં 3000 છક્કા લગાવવાનો રેકોર્ડ બનાવ્યો છે ?
- ભારત

6. તાજેતરમાં NASA નું કયું અંતરિક્ષ યાન બેન્નુ (Bennu) નામના લઘુગ્રહ પરથી નમુનાઓ એકત્ર કરી પૃથ્વી પર પરત ફર્યું છે ?
- ઓસિરિસ-રેક્સ

7. ક્યાં 8 ઓક્ટોબર 2023ના રોજ ભારતની બહાર દુનિયાના સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે?
- અમેરિકા

8. તાજેતરમાં એશિયન ગેમ્સ 2023માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત કયો મેડલ જીત્યો છે ?
- ગોલ્ડ

9. તાજેતરમાં સરોજા વૈદ્યનાથનું નિધન થયું છે, તેઓ કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા ?
- ભરતનાટયમ

10. નીચેનામાંથી કોની જન્મ જયંતી 25 સપ્ટેમ્બરના રોજ ‘અંત્યોદય દિવસ’ મનાવવામાં આવે છે ?
- દિનદયાળ ઉપાધ્યાય