1. કેન્દ્રિય નાણામંત્રાલયના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2023માં ભારતનો GDP વૃદ્ધિ દર કેટલો રહ્યો છે ?
- 6.5%

2. તાજેતરમાં કેન્દ્ર સરકારે કઈ યોજના માટે AI ચેટબોટ લોન્ચ કર્યું છે ?
- PM કિસાન યોજના

3. તાજેતરમાં નવી દિલ્હી ખાતે ‘આંતરરાષ્ટ્રીય વકીલ સમ્મેલન 2023' નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?
- નરેન્દ્ર મોદી

4. તાજેતરમાં મુંબઈમાં સ્થિત એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટી “ધારાવી” નો પુર્નવિકાસ કોના દ્વારા કરવામાં આવશે?
- અદાણી ગ્રૂપ

5. તાજેતરમાં કયા દેશે તેની અત્યાધુનિક AI-સંચાલિત યુદ્ધ ટેન્ક “બરાક” લોન્ચ કરી છે ?
- ઇઝરાયલ

6. તાજેતરમાં દુનિયાની સૌથી જૂની લાકડાની સંરચના ક્યાં મળી આવી છે ?
- ઝામ્બિયા

7. તાજેતરમાં કયા ટાઇફુન (વાવાઝોડા) એ તાઇવાન અને તેના આસપાસના ક્ષેત્રમાં તારાજી સર્જી છે ?
- ખાનુન

8. તાજેતરમાં ઉત્તર પ્રદેશ રાજયના હિંડોન ગાઝિયાબાદમાં ભારતીય વાયુસેના બેઝ ખાતે ભારત દ્રોનશક્તિ 2023’ નું ઉદ્ઘાટન કોણે કર્યું છે?
- રાજનાથ સિંહ

9. 25 સપ્ટેમ્બર 2023ના રોજ મહેસાણા શહેરનો 666મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો, તો મહેસાણા શહેરની સ્થાપના કોણે કરી હતી તે જણાવો ?
- મેસાજી ચાવડા

10. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નદી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
- 22 સપ્ટેમ્બર