1. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
- 23 સપ્ટેમ્બર
2. તાજેતરમાં કયા રાજયમાં આવેલ “વિશ્વનાથ ઘાટ” ને વર્ષ 2023નું સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું?
- અસમ
3. સપ્ટેમ્બર 2023માં ગ્રીસ દેશના કયા ક્ષેત્રને UNESCO ની વિશ્વ વિરાસત યાદીમાં શામિલ કરવામાં આવ્યું ?
- જાગોરી
4. તાજેતરમાં કયા દેશની ક્રિકેટ ટિમ ICC ના ત્રણેય ફોરમેટ (ટેસ્ટ, T20, વનડે) માં નંબર-1 પર છે ?
- ભારત
5. તાજેતરમાં ચીન દ્વારા ભારતના કયા રાજયના ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવાથી ભારતના ખેલ મંત્રીએ એશિયાઈ રમતનો પ્રવાસ રદ્દ કર્યો છે ?
- અરુણાચલ પ્રદેશ
6. ‘જ્ઞાન કુંભ’ ની થીમ સાથે વર્ષ 2023માં 11 દિવસીય 20મો ‘રાષ્ટ્રીય પુસ્તક મેળા' નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?
- લખનઉ (ઉત્તરપ્રદેશ)
7. તાજેતરમાં ભારતનો પ્રથમ ‘લાઇટહાઉસ ઉતસ્વ' ક્યાં શરૂ થયો છે ?
- ગોવા
8. તાજેતરમાં CUSAT ન શોધકર્તાએ નવી સમુદ્રી ‘ટાર્ડિગ્રેડ પ્રજાતિ’ નું નામ કયા વૈજ્ઞાનિકના નામ પરથી રાખ્યું છે ?
- ડો. APJ અબ્દુલ કલામ
9. તાજેતરમાં કઈ બેન્કે MSME માટે “Neo for Business” નામથી બેંકિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે ?
- Axis Bank
10. તાજેતરમાં કોના દ્વારા ખેલ મહાકુંભ 2.0 ના રજીસ્ટ્રેશન પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?
- ભૂપેન્દ્ર પટેલ
0 Comments