1. તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રીએ નવી દિલ્હી ખાતે “ઉડાન ભવન” નું ઉદ્ઘાટન કર્યું છે ?
- જ્યોતિરાદિત્ય સિંધિયા

2. તાજેતરમાં જૂના સંસદ ભવનનું નામ શું રાખવામા આવ્યું છે ? 
- સંવિધાન સદન

૩. તાજેતરમાં ભારતનું 42મુ વર્લ્ડ હેરિટેજ સ્થળ કયું બન્યું છે ? 
- હોયસલ મંદિર

4. તાજેતરમાં ભારતના પશ્ચિમી તટ પર ‘ઓપરેશન સજગ’ કોના દ્વારા આયોજિત કરવામાં આવ્યું ?
- ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ

5. ગ્રેટર નોઇડામાં આયોજિત થનાર MotoGP Bharat Race 2023 નું ટાઇટલ સ્પોન્સર કોણ બન્યું છે ?
- Indian Oil

6. ગુજરાતની ત્રીજી વંદે ભારત ટ્રેન કયા બે શહેર વચ્ચે શરૂ થશે ?
-  અમદાવાદ-જામનગર

7. S & P Global ના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024 માટે ભારતનો GDP વિકાસ દર કેટલો રહેશે ?
- 6.6%

8. તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું બુક પબ્લિકેશન હાઉસ “Penguin Random House” ના CEO કોણ બન્યું છે?
- નિહાર માલવીય

9. તાજેતરમાં CBI ના ઉપ-મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? 
– કુલદીપ દ્વિવેદી

10. તાજેતરમાં ભારત સરકારે કયા દેશના રાજદૂતને નિષ્કાસિત કર્યા છે ?
- કેનેડા