1. તાજેતરમાં કઈ જગ્યાએ પ્રથમ વખત “દિવ્યાંગજનોના મહાકુંભ” નું આયોજન થયું છે ?
– વારાણસી

2. તાજેતરમાં કયા રાજયની સરકારે ‘નમો 11 સૂત્રિય કાર્યક્રમ’ લાગુ કરવાની ઘોષણા કરી છે ?
– મહારાષ્ટ્ર

૩. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીને સિંગાપુરના શીર્ષ ફેલોશીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?
– આસામ ( હેંમત બિવા સરમા )

4. તાજેતરમાં ભારતીય ખેલાડી નીરજ ચોપડા ડાયમંડ લીગ 2023માં કયો મેડલ જીત્યા છે?
- Silver

5. તાજેતરમાં પ્રસિદ્ધ ભારતીય ખેલાડી રોહન બોપન્નાએ સંન્યાસની ઘોષણા કરી છે, તેઓ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે ? 
– ટેનિસ

6. તાજેતરમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કઈ જગ્યાએ ‘અમૃતા પટેલ સેન્ટર ઓફ પબ્લિક હેલ્થ' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું?
– આણંદ

7 તાજેતરમાં ગુજરાતની ખેલાડી ઇલાવેનિલ વલારીવાએ આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF ) વર્લ્ડ કપ રાઇફલ/પિસ્તોલ સ્પર્ધામાં કર્યો મેડલ જીત્યો છે ?
- Gold

8. તાજેતરમાં કઈ બેન્કે "IB સાથી” નામની એક પહેલ શરૂ કરી છે ? 
- ઇંડિયન બેન્ક

9. તાજેતરમાં કયા રાજયની સરકારે ‘મુખ્યમંત્રી લાડલી બહેન આવાસ યોજના' નો આરંભ કર્યો છે ? 
– મધ્યપ્રદેશ

10. કયા રાજયના મુખ્યમંત્રીએ “મુખ્યમંત્રી શ્રમિક કલ્યાણ યોજના” ની ઘોષણા કરી છે ?
– અરુણાચલ પ્રદેશ