1. તાજેતરમાં સૌથી ઝડપી 150 0DI વિકેટ લેનાર ભારતીય સ્પિનર કોણ બન્યું છે ?
– કુલદીપ યાદવ

2. તાજેતરમાં અલી જકી હૈદર નું નિધન થયું છે તે કોણ હતા ?
- વીણા વાદક

3. તાજેતરમાં બાસ્કેટબોલનો ‘FIBA World Cup 2023' કોણે જીત્યો છે ?
– જર્મની

4. તાજેતરમાં કયા રાજયએ પાંચમી રાષ્ટ્રીય રગ્બી વ્હીલચેયર ચેમ્પિયનશીપ 2023 કોણે જીતી છે?
- મહારાષ્ટ્ર

5. તાજેતરમાં નવી દિલ્હી ખાતે ખેડૂતોના અધિકાર માટે પ્રથમ વૈશ્વિક પરિસંવાદનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
– દ્રૌપદી મુર્મુ

6. તાજેતરમાં NASSCOM ના ઉપાધ્યક્ષ કોણ બન્યું છે ? 
– સિંધુ ગંગાધરન

7. તાજેતરમાં ઓસ્ટ્રેલીયામાં ભારતના હાઇ-કમિશ્નર તરીકે કોની નિમણુક કરવામાં આવી?
– ગોપાલ બાગલે

8. તાજેતરમાં કયા વાવાઝોડાએ લિબિયામાં ભયાનક તબાહી મચાવી છે? 
– ડેનિયલ

9. તાજેતરમાં FIH એ કયા દેશ પાસેથી ઓલમ્પિક ક્વાલિફાયરની મેજબાનીના અધિકાર પાછો લઈ લીધો છે ?
- પાકિસ્તાન 

10. તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ ઇન્ડોનેશિયા બૈડમિંટન માસ્ટર્સનો ખિતાબ જીત્યો છે?
– કિરણ જોર્જ