1. તાજેતર ઈન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ મૅગા ઇકોનોમીક કૉરિડૉર (IMEXC) ની ઘોષણા થઈ તેમાં નીચેનામાંથી કયો દેશ શામિલ નથી ?
- ચીન

2. તાજેતરમાં કયા રાજયમાં આવેલ વિજયવાડા રેલવે સ્ટેશન ને 1GB નું ‘ગ્રીન સ્ટેશન સર્ટિફિકેટ' મળ્યું છે ?
- આંધ્રપ્રદેશ

3.તાજેતરમાં ICICI બેન્કના MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
- સંદીપ બક્ષી

4. તાજેતરમાં ભારત અને કયા દેશે ઉર્જા ક્ષેત્રે સહયોગ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે?
- સાઉદી અરબ

5. તાજેતરમાં આવેલ રિપોર્ટ મુજબ ક્રિમિનલ રેકોર્ડ ધરાવનાર સાંસદો સૌથી વધુ ક્યા રાજયના છે ?
- કેરળ

6. તાજેતરમાં SAFF U16 ચેમ્પિયયનશીપ 2023 ક્યા દેશે જીતી છે ?
- ભારત

7. તાજેતરમાં સોફ્ટવેર ડેવલપર ડેનિશ ઓસ્ટિન નું નિધન થયું છે, તેને કયા ટૂલનું નિર્માણ કર્યું હતું ?
- MS PowerPoint

8. તાજેતરમાં ભારત અને કયા દેશે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનેસિંગ બ્રિઝ નો આરંભ કર્યો છે?
- બ્રિટન

9. તાજેતરમાં ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનના કેટલા નાગરિકોને ભારતની નાગરિકતા આપી છે ?
- 108

10. તાજેતરમાં ગુજરાતની ઈ-વિધાનસભાનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું ?
- દ્રૌપદી મુર્મુ