1. તાજેતરમાં ભારતનો પ્રથમ સોલાર રૂફ સાયકલિંગ ટ્રેક ક્યાં બનાવવામાં આવ્યું ?
– હૈદરાબાદ

2. તાજેતરમાં વન નેશન વન ઇલેકશન કમિટીની રચના કરવામાં આવી છે. તેના ચેરમેન કોણ બન્યું છે? 
– રામનાથ કોવિન્દ

૩. તાજેતરમાં રેલ્વે બોર્ડના પ્રથમ મહિલા ચેરમેન તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે ? 
– જયા વર્મા

4. તાજેતરમાં કોના દ્વારા મુંબઈના મઝાગોન ડૉકથી ભારતનું નવું યુદ્ધ જહાજ “મહેંદ્રગિરિ" લોન્ચ કરવામાં આવ્યું?
– જગદીપ ધનખડ

5. તાજેતરમાં કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીને કઈ જગ્યાએ થી દુનિયાની પ્રથમ 100% ઈથેનોલ-ઈંધણ વાળી કાર લોન્ચ કરી છે ?
- નવી દિલ્હી

6. તાજેતરમાં ET લીડરશીપ એક્સિલેન્સ એવોર્ડ થી કોને સમ્માનિત કરવામાં આવ્યા?
– પરમજીત સિંહ

7. તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાએ ચક્ર ફેંકમાં સિલ્વર મેડલ મેળવવાનો રેકોર્ડ બનાવનાર ગુજરાતના પ્રથમ મડિલા કોણ બન્યું છે ? 
– દર્શના પટેલ

8. તાજેતરમાં વિશ્વ સંસ્કૃત દિવસ કયારે મનાવવામાં આવ્યો?
– 31 ઓગસ્ટ

9. પાકિસ્તાનમાં ભારતીય મિશનની પ્રમુખ બનનાર પ્રથમ મહિલા કોણ બની છે ? 
– ગીતિકા શ્રીવાસ્તવ

10. 02 થી 10 સપ્ટેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે સૌપ્રથમ વાર નર્મદા ડેમ વ્યુહ પોઇન્ટ-1 ખાતે મોન્સુન ફેસ્ટિવલ “મેઘ મલ્હાર-23' નું આયોજન કરાયું છે તેનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું?
– મુળુભાઇ બેરા