1. 29 ઓગસ્ટ 2023ના રોજ ગુજરાતમાં 108 એમ્બ્યુલસ સેવાના કેટલા વર્ષ પૂર્ણ થયા છે ?
- 16 વર્ષ

2. તાજેતરમાં NCERT એ કયા ધોરણના પાઠયપુસ્તકમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર એક પાઠ શામિલ કરવામાં આવશે ?
- ધોરણ 7

૩. તાજેતરમાં કોના દ્વારા ઈ-લાઈબ્રેરી એપ “Transcend ( ટ્રાંસેંડ )" લોન્ચ કરવામા આવી છે ?
- ISCON

4. તાજેતરમાં ભારતના કયા જિલ્લાએ 30 દિવસમાં 1546 ખેત તળાવોનું નિર્માણ કરી એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે ?
- તિરુપથુર ( તામિલનાડુ )

5. 5 સપ્ટેમ્બરના રોજ કેટલા શિક્ષકોને ‘રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023' આપવામાં આવશે છે ?
- 50

6. તાજેતરમાં કયા રાજયમાં આવેલ કુંભલગઢ વન્યજીવ અભ્યારણ્યને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કર્યું છે ?
- રાજસ્થાન

7 ઓગસ્ટ 2023માં વૈશ્વિક પર્યાવરણ સુવિધાની 7મી એસેમ્બલીની મેજબાની કયા દેશે કરી ?
- કેનેડા

8.29 ઓગસ્ટના રોજ કયા રાજયમાં સાંસ્કૃતિક તહેવાર “ઓનમ” ની ઉજવણી કરવામાં આવી હતી
- કેરળ

9. એકશીંગ ગેંડા માટે પ્રસિદ્ધ આસામમાં આવેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની પ્રથમ મહિલા ફિલ્ડ નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?
- ડૉ. સોનાલી ઘોષ

10. તાજેતરમાં ગુજરાતનાં કયા એરપોર્ટ ખાતે DIGI યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે ?
- અમદાવાદ