1. તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલયે “સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન” નું આયોજન કર્યું છે ? 
- શિક્ષા મંત્રાલય

2. તાજેતરમાં નેશનલ સ્માર્ટ સિટી એવોર્ડ 2022 માં કયું શહેર બેસ્ટ સ્માર્ટ સિટીનો પુરસ્કાર જીત્યું છે ? 
- ઇન્દોર

૩. તાજેતરમાં PM મોદીને કયા દેશના સર્વોચ્ચ સમ્માન “Grand Cross Of The Order Of Honour થી સમ્માનિત કરવામાં આવ્યા છે ?
- ગ્રીસ

4. તાજેતરમાં ‘Smart eMobility' ના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- મનોજ કોહલી

5. તાજેતરમાં કયા દેશે “મોહાજર-10” નામના ડ્રૉનનું ઉદ્ઘાટન કર્યું છે ? 
- ઇરાન

6. તાજેતરમાં ઈ-ગવર્નસ પર 26મુ રાષ્ટ્રીય સમ્મેલન કયા શરૂ થયું છે ? 
- નવી દિલ્હી

7. તાજેતરમાં FIDE વિશ્વ કપ 2023 કોણે જીત્યો છે?
- મૈગ્નસ કાર્લસન

8. તાજેતરમાં કઈ મહારત્ન કંપની દ્વારા ભારતનું પ્રથમ Catalyst set નું નિર્માણ કરવામાં આવ્યું છે ?
- BHEL

9. તાજેતરમાં કયા રાજ્યની સરકારે પ્લાસ્ટિકની પાણીની બોટલ પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી છે ?
- અસમ

10. તાજેતરમાં 14મો Sodal Entrepreneur of the Year Award-India થી કોને સમ્માનિત કરવામાં આવ્યા?
- બજાજ