મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ બાબત
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તા.૨૬/૦૭/૨૦૨૧ ને સોમવારના રોજ થી ત્રીજા તબક્કાની પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે.
- જેમાં પી.જી. સેમેસ્ટર ૨, એલ.એલ.બી સેમેસ્ટર ૪, બી.એડ સેમ. ૨, બી.એડ (એચ.આઇ) સેમ. ૨ તેમજ એક્સટર્નલની એફ.વાય બી.એ, એસ.વાય.બી.એ, એફ.વાય. બી.કોમ, એસ.વાય. બી.કોમ, એમ.કોમ પાર્ટ ૧-૨, એમ.એ. પાર્ટ ૧-૨ (૮ પેપર), એમ.એ. પાર્ટ ૧-૨ (૧૦ પેપર) ની પરીક્ષાઓ લેવાનાર છે.
- તા. ૩૧/૦૭/૨૦૨૧ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હોઇ વિધાર્થીઓને પરીક્ષા હોવા બાબતે પરિષદ દ્વારા કરેલ રજૂઆતના અનુસંધાને વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઇ માન. કુલપતિશ્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી જે વિદ્યાર્થીઓને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપવાની હોય તેઓને કોઇ અડચણ આવે નહી.
- વધુમાં ૩૧/૦૭/૨૦૨૧ ને શનિવારના રોજ જે પણ વિદ્યાશાખાની પરીક્ષાઓ છે તે તમામ પરીક્ષાઓ (બે સેશનની) તા. ૩૧/૦૭/૨૦૨૧ ના બદલે તા.૦૬/૦૮/૨૦૨૧ ને શુક્રવારના રોજ લેવાશે સમય, સ્થળ તેમજ વિષય વગેરે યથાવત રહેશે જે વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
અહીં જે પેપર એ ૩૧/૦૭/૨૦૨૧ના રોજ હશે એ જ પેપર ૦૬/૦૮/૨૦૨૧ને શુક્રવારના રોજ તેજ સમય અને સ્થળે દેવાનું રહશે
આ પોસ્ટમાં આપવામાં આવેલ માહિતી વિધાર્થીઓને ઉપયોગી થાય તે હેતુથી મુકવામાં આવી છે આ પોસ્ટને લગતા અન્ય સવાલો નીચે કમેન્ટ કરો યોગ્ય માહિતી આપવા મદદ કરવા પ્રયત્ન કરવામાં આવશે...
મિત્રો, આશા છે કે
દ્વારા જણાવ્યા મુજબ સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. તમને માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરશો અને કોઈ સુચન લાગે તો તે પણ જણાવશો.
આભાર !!
Follow Us
0 Comments