મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં બાહ્ય અભ્યાસક્રમ વિભાગ (એક્ષ્ટર્નલ)નાં વર્ષ ૨૦૨-૨૧ ની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી માટે જે વિધાર્થીઓ ને ફોર્મ ભરવાના બાકી છે તેવા વિધાર્થીઓ માટે વેબસાઈટ પર જરૂરી સૂચના મુજબ વિધાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે.

નોંધ :- બાહ્ય અભ્યાસક્રમ (એક્ષ્ટર્નલ ) વિધાર્થી ઘર બેસી અથવા નોકરી - ધંધા સાથે કોલેજ કરી શકે છે. જેથી વિધાર્થીઓને રેગ્યુલર કોલેજ આવવાની જરૂરિયાત રહેતી નથી.

ONLINE ADMISSION OPEN

નવા પ્રવેશ / રીપીટર પ્રેવેશ

  • F.Y B.A
  • S.Y B.A
  • T.Y B.A
  • F.Y B.COM
  • S.Y B.COM
  • T.Y B.COM
  • M.A PART 1 AND 2
  • M.COM PART 1 AND 2

નાં  ઓનલાઈન ફોર્મ ભરવાનું શરુ છે.

START DATE :- 24/04/2021

END DATE :- 08/05/2021

 Note:- with penalty fee 


  • કેટલી ફી ભરવાની રહશે?

    • નવા એડમિશન લેનાર વિધાર્થી માટે
  • F.Y B.A - ૨૬૫૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી
  • S.Y B.A- ૨૬૫૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી
  • T.Y B.A - ૨૬૫૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી
  • F.Y B.COM - ૨૬૫૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી
  • S.Y B.COM - ૨૬૫૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી
  • T.Y B.COM - ૨૬૫૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી
  • M.A PART 1 AND 2 - ૩૦૫૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી
  • M.COM PART 1 AND 2 - ૩૦૫૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી

    • રીપીટર પ્રેવેશ એડમિશન લેનાર વિધાર્થી માટે
  • F.Y B.A - ૮૦૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી
  • S.Y B.A૮૦૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી
  • T.Y B.A ૮૦૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી
  • F.Y B.COM ૮૦૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી
  • S.Y B.COM ૮૦૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી
  • T.Y B.COM ૮૦૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી
  • M.A PART 1 AND 2 - ૧૦૦૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી
  • M.COM PART 1 AND 2 - ૧૦૦૦/- + ૫૦૦/- રૂપિયા પેનલ્ટી ફી

વિધાર્થીઓ માટે અન્ય સૂચનાઓ:-
  • નોંધ:- એસ.ટી/એસ.સી કેટેગરીનાં વિધાર્થીઓને રજીસ્ટ્રેશન ફીમાં ૨૦ % માફી આપવામાં આવશે.
  • વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રેવેશ ફોર્મમાં દર્શાવેલ તારીખ સમય દરમિયાન જરૂરી આધાર પુરાવાની ઝેરોક્ષ સાથે પ્રવેશ ફોર્મ અને ફી પહોચ જમા કરાવવાની રહેશે

  • ઓરીજનલ સર્ટીફીકેટ સાથે લાવવાના  રહેશે

  • પ્રેવેશ ફી ઓનલાઈન એ.ટી.એમ/નેટ બેન્કિંગથી ભરવાની રહેશે.

  • વિધાર્થીઓએ પોતાના અથવા નજીકના સગાના એ.ટી.એમ/નેટ બેંકિંગથી જ પેમેન્ટ કરવું.

  • બીજો, ચોથો શનિવાર, રવિવાર તેમજ જાહેર રજામાં કાર્યાલય બંધ રહેશે.

વેરીફીકેશન માટે નું સ્થળ:-
બાહ્ય અભ્યાસક્રમ વિભાગ,યુનિવર્સિટી નવા કાર્યાલય બિલ્ડીંગ પાસે, ગૌરી શંકર લેઈક રોડ, ભાવનગર.


ઓનલાઈન ફોર્મ ભરવા માટેના સ્ટેપ અને સૂચનાઓ:-

  1. Apply form Admission માંથી તમારો કોર્ષ સીલેક્ટ કરો.
  2. તમારી અગાઉ ની FYBA/ SYBA/ FYBCOM/ SYBCOM/ MAPART-I/ MCOMPART-I અભ્યાસક્રમની માર્કશીટમાં ડાબી તરફ ફોટાની નીચે આપેલ ૧૬ આકડાનો SID આપેલ હશે તે ENTER કરવાનો રહેશે.
  3. ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર એન્ટોર કરો એટલે તમારા મોબાઈલમા OTP (One time password) આવશે જે નીચે દર્શાવેલ ખાનામાં એન્ટનર કરો. આ OTP તમારે સાચવી રાખવાનો રહેશે. જે તમે ફરી ગમે ત્યારે ઉપયોગ કરી શકશો.
  4. ઉપરોક્ત OTP એન્ટ ર કર્યા બાદ રજીસ્ટ્રેશનના સ્ટેપ ખુલી જશે જેમા Personal Details માં ઉમેદવારે પોતાની વિગતો ભરવાની રહેશે. તેમાં અગાઉ થી દર્શાવેલ વિગતો ચકાસી લેવાની રહેશે.
  5. ત્યારબાદ ડાબી તરફ તમારી અગાઉ આપેલ પરિક્ષા વિગતો Previous Result Details માં આપેલ હશે જે ચકાસી લેવી તથા નીચેની તરફ હાલ જે અભ્યાસમાં પવેશ મેળવા માંગતા હશો તેની વિગત હશે જે ચકાસી લેવી જો તેમાં કોઈ ભૂલ હોઈ તો જયારે ડોક્યુમેન્ટશ વેરીફીકેશન માટે આવો ત્યારે લેખિત રજૂઆત કરાવી.
  6. ડોક્યુમેન્ટબ વેરીફીકેશન માટેની તારીખો તથા સમય દર્શાવેલો હશે. જેમાથી આપને અનુકુળ હોય તે તારીખ અને સમય સામે ડૉક્યુમેન્ટી વેરીફીકેશન માટે સીલેક્ટ કરવાના રહેશે. એક વાર સીલેક્ટ કર્યા બાદ આપ ફેરફાર કરી શકશો.
  7. ત્યારબાદ આપે નીચે દર્શાવેલ ફોર્મ મા તાલુકો સીલેક્ટ કરવાનો રહેશે. જે તાલુકો સીલેક્ટ કરવામાં આવશે ત્યાં પરીક્ષા માટે આપને કેન્દ્ર ફાળવવામાં આવશે.જે તે સમયે ફાળવેલ તાલુકામા પરીક્ષા માટે સગવડતા હશે તો પરીક્ષા માટે કેન્દ્રે ફાળવવામાં આવશે અથવા અન્ય જગ્યાએ કેન્દ્રફ ફાળવવામાં આવશે અને ત્યા પરીક્ષા આપવાની રહેશે.
  8. ત્યારબાદ NEXT નું બટન દબાવી Confirmation Step ના ઉમેદવારે પોતાની વિગતો ચકાસી લેવી.
  9. ત્યારબાદ payment getways દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે.
    1. ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ. Online Payment Gateway દ્વારા Credit/Debit Card અથવા Net banking થી ફી ભરી તેની પ્રિન્ટ સાથે લાવવની રહેશે.
    2. SYBCOM/SYBA/TYBCOM/TYBA/MCOM-II/MA-II માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થી અગાઉ પાસ કરેલ તમામ પરીક્ષાની તમામ પ્રયત્નો સાથેની માર્કશીટ અસલ તથા તેની એક એક સ્વપ્રમાણિત નકલ લાવવાની રહેશે.
    3. જાતી/અપંગતા અંગેનું (જો લાગુ પડતું હોઈ તો ) પ્રમાણપત્ર અસલ ચકાસણી માટે તથા તેની એક સ્વપ્રમાણિત નકલ સાથે જોડવાની રહેશે.
    4. ફોટો ઓળખપત્ર જેવાકે ચુંટણી કાર્ડ / પાનકાર્ડ / ડ્રાયવીંગ લાયસન્સ / આધાર કાર્ડ વગેરેની અસલ ચકાસણી માટે તથા તેની એક સ્વપ્રમાણિત નકલ સાથે જોડવાની રહેશે.
    5. For Any Help or Assistance : external@mkbhavuni.edu.in


આ પોસ્ટમાં આપવામાં આવેલ માહિતીને લગતા અન્ય સવાલો નીચે કમેન્ટ કરો યોગ્ય માહિતી આપવા મદદ કરવા પ્રયત્ન કરવામાં આવશે...

મિત્રો, આશા છે કે 

www.mkbunews.com 

દ્વારા જણાવ્યા મુજબ સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. તમને માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરશો અને કોઈ સુચન લાગે તો તે પણ જણાવશો.

આભાર !!

Follow Us