યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર દ્વારા વિવિધ પરીક્ષા તેમજ ટીચિંગને લગતી જાહેરાત પ્રેસકોન્ફરન્સ ના માધ્યમથી કરવામાં આવી 

- પરીક્ષાનો સમય ગાળો ૨ કલાક ને બદલે ૧:૩૦ કલાક કરવામાં આવ્યો 
- ચાર પ્રશ્નો માંથી કોઈ પણ  ૩ પ્રશ્નો જ વિધાર્થીએ લખવાના રહેશે.
- ઓફ લાઈન શિક્ષણ શરૂ થવાનું હતું તે હાલ મોકૂફ ઓનલાઈન ટીચિંગ શરૂ રાખવામાં આવશે આગળના સમયમાં સરકારની ગાઈડલાઈન મુજબ આગળ ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે.
-  વિધાર્થીઓને સ્થાનિક કક્ષાએ પરીક્ષા આપવા વ્યવસ્થા આપવામાં આવશે.
- હોસ્ટેલની વ્યવસ્થા પણ વિધાર્થીઓને આપવામાં આવશે.


Follow Us