🛵 GUJRAT E-SCHOOTER , E-REKSHAW SUBSIDY SCHEME... 🛺


💥💥 ગુજરાત સરકાર દ્વારા થયેલી જાહેરાત....

ધોરણ : 9 થી કોલેજના વિદ્યાર્થીઓને મળશે ઇલેક્ટ્રિક બાઈક  સબસિડી ઉપર...

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મળશે નજીવી કિંમતમાં ઇલેક્ટ્રિક બાઈક...

GEDA : (Gujrat Energy Development Agency)
દ્વારા વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવશે ઇલેક્ટ્રિક બાઈક ની સુવિધા..



💥 આ યોજનાનો લાભ લેવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે તેનું લીસ્ટ : 
1. બોનોફાઇડ સર્ટિફિકેટ

2.અગાઉ ના વર્ષની માર્કશીટ

3. આધારકાર્ડ

4.ડ્રાઇવિંગ લાઇસન્સ ની કોપી હોય તો..

5.લાઈટ બીલ

6. જાતિનું પ્રમાણપત્ર

7.ફકત હાઈ સ્પીડ વાહનો માટે ડ્રાઇવિંગ લયાન્સની કોપી.

✨📝 એપ્લિકેશન ફોર્મ ક્યાં સબમિટ કરવા જોઈએ ? ..⤵️
💠 જ્યાંથી વાહન ખરીદવામાં આવે તે એજન્સી ને તમારું ફોર્મ સબમિટ કરવાનું રહેશે .

✴️ આ યોજનાની સબસિડીનો લાભ કઈ રીતે મેળવવો : 
જે તે વિદ્યાર્થી દ્વારા અરજી કરવામાં આવી હોય તેના ખાતામાં રકમ જમાં થશે .

💠 ક્યાં વાહનો ઉપર સબસિડી મળશે તે GEDA ની OFFICIAL WEBSITES પર જોવું..

⭐ આ યોજના દ્વારા ફકત બેટરી સંચાલિત વાહનોજ ખરીદી શકાય છે.

🛺🛵 આ યોજના અંતર્ગત લગભગ 10000 વાહનો પૂરા પાડવામાં આવશે.

💴 આ યોજનામાં સરકાર તરફથી 12000 ની સહાય આપવામાં આવશે.

🛺 ઇલેક્ટ્રિક રિક્ષા યોજના :

🛑 આ યોજના હેઠળ 5000 વાહનો પૂરા પાડવામાં આવશે. 

🔥 આ યોજનામાં ફકત બેટરી સંચાલિત રિક્ષા જ લઈ શકાશે..

📝 આ યોજના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે..⤵️

📝ફોર્મ ડાઉનલોડ કરવા :  https://drive.google.com/file/d/1Bceiphxvq43zBRVw9YuMDYRpEJMcoHdy/view

OFFICIAL WEBSITES :https://geda.gujarat.gov.in/