કોરોના (Covid-19) ની વૈશ્વિક મહામારીને કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિ અંતર્ગત પોસ્ટ લોકડાઉનમાં યુનિવર્સિટીઓ/ કોલેજો પુન: શરૂ કરવા બાબત ગુજરાત સરકાર દ્વારા બેઠક યોજી પ્રથમ તબ્બકામાં ક્યાં ક્યાં વિધાર્થીઓને ઓફલાઇન (ભૌતિક રીતે) શૈક્ષણિક કાર્ય શરૂ થશે તેમની તથા શું-શું કાળજીઓ રાખવાની  તે અંગેના નિયમો યુનિવર્સિટીને માર્ગદર્શન સૂચનાઓ પરિપત્ર સ્વરૂપે પ્રસિધ્ધ કરવામાં આવી જે નીચે મુજબ છે...Follow Us