Hurry up last date is 24th of may at midnight 12 p.m 

તમે તમારા ચિત્રો,આર્ટ,ક્રાફ્ટ અની ફોટોગ્રાફ્સ અપલોડ કરી ૭ લાખ સુધીના ઇનામો જીતવાની તક મેળવી શકો છો.

HDFC Bank દ્વારા The Art Project નામના કોન્ટેસ્ટ આયોજિત કરવામાં આવી છે

આ પ્રોજેકટમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને સર્ટીફિકેટ પણ આપવામાં આવશે

અને ભારતભરમાંથી 
શ્રેષ્ઠ ચિત્ર,આર્ટ, ક્રાફટ અને ફોટાગ્રામ્ફ ને HDFC  Bank તરફથી 7 લાખ સુધીના ઈનામ પણ આપવામાં આવશે

અહીં તમને નિયમો તેમજ અહી સ્ટેપ વાર માહિતી આપી છે તે વાંચી ઝડપથી ભાગ લો
 લાસ્ટમાં લીંક છે જેના પર લીંક કરી તમે ભાગ લઇ શકો છો 

Online Arts & Crafts and Photography Contest 

1) Frist Click on the Link Below And Click to PARTICIPATE NOW

2) Fill Registration Details  

3) Select a Category and Upload your Photo gallery or Upload Entry



આ સંપૂર્ણ માહિતી આપવા બદલ 
આપણી યુનીવર્સીટી Maharaja Krishnakumarsinhji Bhavnagar University ની નંદકુવારબા મહિલા કોલેજના પૂર્વ વિધાર્થીની અને Sardar Patel University ના MBA Department માં અભ્યાસ કરતા Ashwiniben Makwana કે જેઓ હાલ HDFC BANK માં Internship કરે છે તેમનો માહિતી આપવા બદલ વિદ્યાર્થીઓ વતી ખુબ ખુબ આભાર....


You can Participate and also Share With your Friends
 Maybe the FIRST Prize goes to You or Your Friends