મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી દ્વારા ગુજરાત સ્થાપના દિન નિમિતે યુનિવર્સીટી કક્ષાએ ડીઝીટલ નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ૧૦૦૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેનું આજરોજ યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
તમામ વિજેતા વિધાર્થીઓને અભિનંદન
ચિત્ર સ્પર્ધા (Drawing Competition)
૧) પ્રથમ ક્રમાંક (1st Rank at University Level)
વિધાર્થીનું નામ :- Makwana Navdip Bharatbhai
કોલેજનું નામ :- Dip.in painting-Shamaldas College sem 6
૨) દ્વિતીય ક્રમાંક (2st Rank at University Level)
વિધાર્થીનું નામ :- Shah Vishwa MaheshBhai
કોલેજનું નામ :- The KPES College B.com Sem-4
૩) તૃતીય ક્રમાંક (3st Rank at University Level)
વિધાર્થીનું નામ :- Paldiya Yash.V
કોલેજનું નામ :- Government Medical Collage MBBS sem-1
કવિતા સ્પર્ધા (Poetry Competition)
૧) પ્રથમ ક્રમાંક (1st Rank at University Level)
વિધાર્થીનું નામ :- Chavda Krishnaben Kalabhai
કોલેજનું નામ :- Shree Swaminarayan Mahavidhyalay B.com sem 6
૨) દ્વિતીય ક્રમાંક (2st Rank at University Level)
વિધાર્થીનું નામ :- Ratnani Snehaben Salimbhai
કોલેજનું નામ :- Shrimati y.j.j. doshi arts and Commerce College, Talaja B.com sem 6
૩) તૃતીય ક્રમાંક (3st Rank at University Level)
વિધાર્થીનું નામ :- Gujariya Pradipbhai Odhabhai
કોલેજનું નામ :- Department of Commerce MKBU M.Com sem 2
નિબંધ સ્પર્ધા (Essay Writing Competition)
૧) પ્રથમ ક્રમાંક (1st Rank at University Level)
વિધાર્થીનું નામ :- Parajiya Urvi Gunvantbhai
કોલેજનું નામ :- Sir P. P. Institute Of Science B.Sc (Microbiology) sem 6
૨) દ્વિતીય ક્રમાંક (2st Rank at University Level)
વિધાર્થીનું નામ :- Dhaval Diyora
કોલેજનું નામ :- Department of English M.A (English) Sem 4
૩) તૃતીય ક્રમાંક (3st Rank at University Level)
વિધાર્થીનું નામ :- Bhalala Dipali N
કોલેજનું નામ :- Department of computer science MCA Sem 6
0 Comments